.
શ્રી ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્ માટે કાવ્યસર્જન તેમની અધ્યાત્મયાત્રાનો એક ભાગ બન્યું હતું. તેમની અધ્યાત્મદ્રષ્ટિ તેમના એક કાવ્યની નીચેની પંક્તિઓમાં ઝલકે છે:
મંજરીએ મંજરીએ મીઠું મ્હોરેલું,
કોકિલના કંઠે ફોરેલું,
ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને,
છૂટ્ટે હાથે એ વેરેલું.
હો ગીત કોણ ગાતું ઘેલું?
………….
- ત્રિભોવનદાસ લુહાર સુંદરમ્
Filed under: અધ્યાત્મ-ફિલોસોફી, ગુજરાતી | Tagged: gujarati, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાત, Gujarat, મધુસંચય, હરીશ દવે, Harish Dave, Madhusanchay, Gujarati Blog, અધ્યાત્મ-ફિલોસોફી,
[...] # હો ગીત કોણ ગાતું ઘેલું : મુક્તક [...]