અમેરિકાની કવયિત્રી એમિલી ડિકિન્સન
Posted on August 25, 2006 by હરીશ દવે
અમેરિકાની મહાન કવયિત્રી એમિલી ડિકિન્સન
અમેરિકાના સાહિત્યજગતમાં કાવ્યક્ષેત્રે લોંગફેલો, વ્હાઈટમેન, ડિકિન્સન, ટીઝડેલ (Sara Teasdale) તથા ફ્રોસ્ટ મારા પ્રિય કવિઓ છે.
મને એમિલી ડિકિન્સનની પોએટ્રી ગમે છે. આ મહાન કવયિત્રીની કવિતાઓ શાંતિથી, એકાગ્રતાથી વાંચો તો જ તેનો આસ્વાદ માણી શકો! પ્રસ્તુત છે ડિકિન્સનની પંક્તિઓ:
They might not need me- yet they might-
I’ll let my heart be just in sight-
A smile so small as mine might be
Precisely their necessity-
—- એમિલી ડિકિન્સન
Filed under: અન્ય ભાષા, પ્રકીર્ણ, સાહિત્ય | Tagged: અંગ્રેજી સાહિત્ય, અમેરિકન સાહિત્ય, અમેરિકા, એમિલી ડિકિન્સન, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave
nice one !!!
thx
It shows very deep and caring feeling… nice!!