ફિલ્મ “સુજાતા”નું મધુર ગીત:
Posted on July 19, 2006 by હરીશ દવે
.
સુનીલ દત્ત - નૂતન અભિનીત ફિલ્મ “સુજાતા”નું તલત મહમૂદે ગાયેલું ગીત યાદગાર છે:
“જલતે હૈં જિસકે લિયે …. તેરી આંખોંકે દિયે ……
ઢૂંઢ લાયા હૂં વો હી … ગીત મૈં તેરે લિયે……. જલતે હૈં ….
દિલમેં રખ લેના ઈસે હાથોં સે હી …. છૂટે ના કહીં ….
ગીત નાજુક હૈ મેરા શીશેસે ભી …..ટૂટે ના કહીં …….”
.
Filed under: મધુર ગીતસંગીત | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave
mane juna chal chitro ma thi gamtu sau thi vadhu priya geet.
biju, mane pasand chhe e — Tu Pyaare ka sagar hai SEEMA. fari ek vaar nutan ane balraj sahani na chal chitra nu aa geet hamesha mane koi judi duniya ma lai jai chhe, je shabdo thi varnan karvi mushkel chhe.
aabhar..
Mital
મારું પણ. મારી પત્નીનું નામ પણ સુજાતા છે. સંવનન કાળની યાદો તાજી થઇ ગઇ.
ગુનગુનાઉંગા વોહી .. ગીત મૈં તેરે લીયે.
મારી ભૂલ ના થતી હોય તો, ફિલ્મમાં સુનીલ દત્ત નૂતનને ટેલીફોન ઉપર આ ગીત સંભળાવે છે.
હવે તો પ્રિય જનો MP3 ગીતો ઇંટરનેટ ઉપર એક બીજાને મોકલાવતા હશે !
સૂર.શબ્દ,સંગીત મનમોહક છે !તલતની સાથે
હેમંતકુમાર યાદ આવે જ !મદનમોહનને પણ
કેમ ભૂલાય સુરેશભાઈ !સી.એચ.આત્મા,તેમજ
બર્મનદા’ ને પણ સંભારો છો ને ?એથી જૂનાને
ફરી કોઇ વાર યાદ કરીશું!આભાર,હરીશભાઇ !
Thanx for Oldie Goldie
Neela
dil me rakh lena ise hatho seye chhute na kahi…geet nazuk hai mera shishe se bhi tute a kanhi…!!!..ghana time yaad apavyu a geet..!
You can put voice with our Oldie Goldie !
They will bring back our past and youth.
Your songs are my songs to in late 50’s.
Even now. I love it.
You Need to put voice for us…..
You can put voice with our Oldie Goldie !
They will bring back our past and youth.
Your songs are my songs too in late 50’s.
Even now. I love it.
You Need to put voice for us…..
Still lovers are singing love song but different is only that not on telephone but on cell phone there for most love today on sell
Jitendra Patel
Fremont
California 94538