.
કેટલાક ગીતો અમર થઈ ગયાં છે: ચાહે તે ફિલ્મી હો યા ગેરફિલ્મી.
કેટલાક તેમનાં શબ્દમાધુર્યને લીધે; અન્ય કેટલાક તેમની કર્ણપ્રિય તર્જને લીધે, સુરીલા સંગીતને લીધે.
આ વિભાગમાં આપણે પ્રસંગોપાત આવા ગીતોની કડીઓ ગુનગુનાવીશુ.
આજે “દો બીઘા જમીન”નું એક ભાવપૂર્ણ ગીત:
ધરતી કહે પુકારકે, બીજ બિછા લે પ્યારકે,
મૌસમ બીતા જાય …
અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા,
કૌન કહે ઈસ ઓર તૂ ફિર આયે ના આય……
.
Filed under: મધુર ગીતસંગીત | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave
આપણે એવાં બીજ છોડી જઈએ જેના અંકુરમાંથી સેંકડો, ઘટાદાર કબીરવડૉ ફૂલે ફાલે અને મા ગુર્જરીને લીલી છમ્મ બનાવે.
ઇસકે સીવા ઇસ દરવેશકી દુઆ ક્યા હૈ?