Posted on July 25, 2006 by હરીશ દવે
.
ગુજરાત અને ગુજરાતી ભાષાનું ગૌરવ તથા રીડગુજરાતી.કોમ
ગરવી ગુજરાતી ભાષાના પ્રસારમાં ગુજરાતી નેટ-વર્લ્ડ પર રીડગુજરાતી.કોમનું આગવું સ્થાન છે.
આપ સૌ મિત્રોને ખુશી થશે કે રીડગુજરાતી.કોમને “ભાષાઈન્ડિયા.કૉમ - બેસ્ટ બ્લોગ સ્પર્ધા”માં ગુજરાતી ભાષાના વિભાગમાં પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત નિર્ણાયકો દ્વારા રીડગુજરાતીને નંબર 1 સાઈટ ગણવામાં આવી છે જેનું વિશેષથી અલગ ઈનામ આપવામાં આવ્યું છે.
આપણા મિત્ર [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | 3 Comments »
Posted on July 19, 2006 by હરીશ દવે
.
સુનીલ દત્ત - નૂતન અભિનીત ફિલ્મ “સુજાતા”નું તલત મહમૂદે ગાયેલું ગીત યાદગાર છે:
“જલતે હૈં જિસકે લિયે …. તેરી આંખોંકે દિયે ……
ઢૂંઢ લાયા હૂં વો હી … ગીત મૈં તેરે લિયે……. જલતે હૈં ….
દિલમેં રખ લેના ઈસે હાથોં સે હી …. છૂટે ના કહીં ….
ગીત નાજુક હૈ મેરા શીશેસે ભી …..ટૂટે [...]
Filed under: મધુર ગીતસંગીત | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | 9 Comments »
Posted on July 18, 2006 by હરીશ દવે
.
પ્રિય મિત્રો!
જ્યારે જ્યારે મેં રૂબરૂ અથવા ફોન પર ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના હોદ્દેદારોનો સંપર્ક કર્યો છે, ત્યારે ત્યારે પ્રેમભર્યો પ્રતિભાવ સાંપડ્યો છે.
આપણી વાતો તેઓ રસથી સાંભળે છે તથા યોગ્ય કદમ ઉઠાવે છે.
આજે ગુજરાતી સાહિત્ય પરિષદની અમદાવાદ ઓફિસની ફરી મુલાકાત લીધી.
સંસ્થાના કોષાધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ સાથે આપણી ગુજરાતી-ઈંટરનેટ પ્રવૃત્તિઓ અંગે તથા ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર [...]
Filed under: પ્રકીર્ણ | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | 2 Comments »
Posted on July 18, 2006 by હરીશ દવે
उजाले अपनी यादों के हमारे साथ रहने दो
न जाने किस गली में ज़िन्दगी की शाम हो जाए
….. बशीर बद्र
Filed under: સાહિત્ય | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | 3 Comments »
Posted on July 14, 2006 by હરીશ દવે
.
પ્રિય અનામિકા,
તારી અમેરિકન મિત્ર તરફથી તને ટોની મોરિસનની નવલકથા “Beloved” ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં નોબેલ પ્રાઈઝ તથા 1988માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે પસંદ [...]
Filed under: અનામિકાને પત્રો | Tagged: અમેરિકન સાહિત્ય, અમેરિકા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | 3 Comments »
Posted on July 13, 2006 by હરીશ દવે
ગુજરાતના ગરવા ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલે તેવા સમાચાર!
અમદાવાદના યુવાન કવિ નિખિલ પારેખ અમેરિકાના કેલિફોર્નિયામાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
28 વર્ષના આ યુવાન કવિએ અંગ્રેજી ભાષામાં સુંદર કાવ્યો રચીને વિશ્વમાં નામના મેળવી છે. અમેરિકામાં હોલિવુડ, કેલિફોર્નિયામાં ઓક્ટોબર, 2006 માં આર્ટસ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે પ્રગટ થનાર પુસ્તકમાં જગતના વિવિધ દેશોના [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | No Comments »
Posted on July 12, 2006 by હરીશ દવે
વહાલા મિત્રો,
“મધુસંચય” ઉપરાંત મારા અન્ય બ્લોગ્સ વિષે પૃચ્છા કરતા આપના ઈ-મેઈલ મને મળે છે. આભાર.
સમયના અભાવે હું બ્લોગ-રોલ નથી બનાવી શક્યો. સૌ મિત્રો થોડા સમય માટે મને ક્ષમા કરે!
પહેલાના મારા બંને ગુજરાતી બ્લોગ્સ બ્લોગર - “બ્લોગસ્પોટ” પર આજે પણ પબ્લિશ થતા રહે છે:
“મારો ગુજરાતી બ્લોગ” નામથી http://gujaratiblog.blogspot.com
“ગુજરાત અને ગુજરાતી” નામથી http://gujarat1.blogspot.com
ઉપરાંત, [...]
Filed under: પ્રકીર્ણ, સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | No Comments »
Posted on July 11, 2006 by હરીશ દવે
.
આભમાં સૂરજ, ચન્દ્ર ને તારા
મોટા મોટા તેજ રાયા,
આતમનો તારો દીવો પેટાવવા
તું વિણ સર્વ પરાયા …… ઓ રે …. ઓ રે …. ઓ ભાયા!
Filed under: ગુજરાતી, સાહિત્ય | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | 3 Comments »
Posted on July 8, 2006 by હરીશ દવે
.
ગુજરાતી ભાષાના નવ-સર્જકોને પ્રોત્સાહિત કરવા તથા માર્ગદર્શન આપવાના હેતુથી “ગુજરાતી સાહિત્ય પરિષદ”, અમદાવાદ દ્વારા “સંવાદ” કાર્યક્રમ બુધવાર, 5 જુલાઈના રોજ યોજાયો હતો. ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સર્જકોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવોદિત સર્જકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિદ્વાનોએ તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું.
ગુજરાતી સાહિત્ય પરિષદની આ પ્રવૃત્તિ આવકારદાયક છે. આ અંગે આપણા ગુજરાતી નેટ જગત વતી [...]
Filed under: સમાચાર-વિચાર | 10 Comments »
Posted on July 5, 2006 by હરીશ દવે
ગુજરાતી નેટ-જગત
આભાર મિત્રો! આપ સૌના ઈ-મેલ તથા કોમેંટ્સ મળ્યા છે.
આપ સૌએ મને વિશેષ પ્રોત્સાહન પુરું પાડ્યું છે. આપના સૂચનો-મંતવ્યોની મેં નોંધ લીધી છે.
ઘણી બાબતો અંગે મેં જાણીતા સાહિત્યકાર શ્રી રમેશભાઈ દવે (ડાયરેક્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ) સાથે વિસ્તૃત ચર્ચા કરેલ છે. આપ સૌને અંગત પ્રત્યુત્તર વિક-એંડમાં પાઠવીશ. તેથી આજે [...]
Filed under: સમાચાર-વિચાર | 4 Comments »
Posted on July 4, 2006 by હરીશ દવે
પ્રિય મિત્રો,
આજે મંગળવાર, 4 જુલાઈ.
ગુજરાત અને ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે આપ સૌની શુભેચ્છાઓ સાથે રાખી આજે મેં આપ વતી ગુજરાતી સાહિત્ય પરિષદની મુલાકાત લીધી છે.
આજની મારી ગુજરાતી સાહિત્ય પરિષદની મુલાકાત સફળ રહી છે. મને ખૂબ જ આનંદ થાય છે. પરિષદના વહીવટકર્તાથી માંડી ઓફિસના નાનામોટા ઓફિસર-કર્મચારીઓએ રસપૂર્વક આપણી ઈંટરનેટ પ્રવૃત્તિઓની વાતો [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | No Comments »
Posted on July 4, 2006 by હરીશ દવે
ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદનો નવોદિત ગુજરાતી સર્જકો માટે “સંવાદ”
ગુજરાતી સાહિત્ય પરિષદ તેના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતી ભાષાના નવોદિત સર્જકો માટે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરી રહી છે.
આ કાર્યક્રમ “સંવાદ” 5મી જુલાઈ, 2006 ના રોજ બપોરે 3 વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, જૂના ટાઈમ્સ ઓફ ઈંડિયા બિલ્ડિંગ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાશે.
હું આ કાર્યક્રમમાં ભાગ લેવા [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | 7 Comments »
Posted on July 3, 2006 by હરીશ દવે
.
કેટલાક ગીતો અમર થઈ ગયાં છે: ચાહે તે ફિલ્મી હો યા ગેરફિલ્મી.
કેટલાક તેમનાં શબ્દમાધુર્યને લીધે; અન્ય કેટલાક તેમની કર્ણપ્રિય તર્જને લીધે, સુરીલા સંગીતને લીધે.
આ વિભાગમાં આપણે પ્રસંગોપાત આવા ગીતોની કડીઓ ગુનગુનાવીશુ.
આજે “દો બીઘા જમીન”નું એક ભાવપૂર્ણ ગીત:
ધરતી કહે પુકારકે, બીજ બિછા લે પ્યારકે,
મૌસમ બીતા જાય …
અપની કહાની છોડ જા, કુછ તો નિશાની [...]
Filed under: મધુર ગીતસંગીત | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | 1 Comment »
Posted on July 2, 2006 by હરીશ દવે
.
આજે “ ગુજરાત1” પર ગુજરાતી ભાષાની સેવામાં આપ સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે એક મહત્વની કેટેગરી ઉમેરાઈ રહી છે.
ગુજરાતી નેટ-જગત ઈન્ટરનેટ પર ત્વરાથી વિકસી રહ્યું છે તે હકીકત ગુજરાત અને તમામ ગુજરાતી ભાષા પ્રેમીઓ માટે ગૌરવ પ્રદ છે. ગુજરાત હવે વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યું છે. દેશ- વિદેશમાં વસતા ગુજરાતીઓનો માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો પ્રેમ છલકાતો [...]
Filed under: સમાચાર-વિચાર | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave | No Comments »
Posted on July 2, 2006 by હરીશ દવે
મિત્રો! એક અજ્ઞાત પર્શિયન કવિની રચનાનું અગ્રેજી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. તેના પર મનન કરશો. શબ્દો એવા સુંદર પ્રયોજાયા છે કે વાંચવામાં જરા દિમાગી કસરત કર્યા પછી પણ આનંદ જ આવે ….
He who knows not,
And knows not that he knows not
Is a fool. Shun him.
He who knows not,
And knows that he knows [...]
Filed under: સાહિત્ય | Tagged: ગુજરાત, ગુજરાતી, ગુજરાતી બ્લોગ, ગુજરાતી ભાષા, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Harish Dave | No Comments »