ગુજરાતી બ્લોગ મધુસંચય
Posted on June 21, 2006 by હરીશ દવે
.
આપ સમક્ષ એક ગુજરાતી બ્લોગ રજૂ કરી રહ્યો છું: મધુસંચય.
આ બ્લોગ પરની પોસ્ટ્સ એટલે જાતજાતના પુષ્પો પરથી સંચિત કરેલ મધુની મીઠાશ. વિશ્વનું વિહંગાવલોકન, સાહિત્ય અને કલાક્ષેત્રોની પિછાણ તથા જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા વિષયો પર વિચાર-વિમર્શ અને મનન. અલક્મલકની સૌના રસને પોષતી વાતો. તેના થકી તો આપણા જીવનમાં મધુસંચય થતો રહે છે.
Filed under: પ્રકીર્ણ | Tagged: કલાક્ષેત્રો, ગુજરાત, ગુજરાતી, મધુસંચય, સાહિત્ય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay