Posted on June 30, 2006 by હરીશ દવે
ગાંધીજી બકરી પાળતા હતા તે આપણે જાણીએ છીએ.
અમેરિકાના શરૂઆતના કેટલાક પ્રેસિડેન્ટસ તાજું દૂધ મેળવવાના હેતુથી પ્રમુખના નિવાસસ્થાને ગાય પાળતા હતા!
પ્રેસિડેન્ટ વિલિયમ હોવર્ડ ટેફ્ટ (1857 – 1930) અમેરિકાના 27મા પ્રમુખ (1909 – 1913) હતા. તેઓ છેલ્લા પ્રેસિડેન્ટ હતા કે જેમણે તાજું દૂધ મળે તે હેતુથી વ્હાઈટ હાઉસના પ્રીમાઈસીસમાં ગાય રાખેલી હતી!!!
Filed under: પ્રકીર્ણ | Tagged: અમેરિકા, ગુજરાત, ગુજરાતી, મધુસંચય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | 2 Comments »
Posted on June 29, 2006 by હરીશ દવે
God gave us memories so that we may have roses in December.
M.C. Chagla (From his autobiography: “Roses in December”)
Filed under: સાહિત્ય | Tagged: અંગ્રેજી, ગુજરાત, ગુજરાતી, મધુસંચય, સાહિત્ય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on June 28, 2006 by હરીશ દવે
.
Dear Neha,
I am trying to understand what you wish to convey.
See the tragedy! I want to reply to your comments but my comment is not accepted and published at my own blog! Could be some technical problem. Hence this mode. Anyway, thanks for your response.
નેહા! તેં આટલા રસપૂર્વક બ્લોગ-પોસ્ટ્સ વાંચી, વિચાર્યું અને પ્રતિભાવ આપ્યો [...]
Filed under: પ્રકીર્ણ | 4 Comments »
Posted on June 28, 2006 by હરીશ દવે
.
‘મેટ્રિક્સ’ ( Matrix ) રસપ્રદ ફિલ્મ છે: ખાસ કરીને પ્રથમ ભાગ.
પાંચ-છ વર્ષ અગાઉ પ્રથમ વખત ફિલ્મ જોઈ ત્યારે જ મેં માર્ક કરેલું કે આ ફિલ્મ પર ભારતીય ફિલોસોફીની, વિશેષ તો આપણા વેદાંતની ખાસ્સી અસર છે.
ફિલ્મ જોતી વેળા જ સ્પષ્ટ થઈ ગયું કે ફિલ્મની પ્રેરણા, તેનો આધાર જ ‘માયા’ના કંસેપ્ટ પર છે. મોર્ફિયસનું પાત્ર ગહન રીતે [...]
Filed under: અધ્યાત્મ-ફિલોસોફી | Tagged: અંગ્રેજી ફિલ્મ, અધ્યાત્મ, કલાક્ષેત્રો, ગુજરાત, ગુજરાતી, ફિલોસોફી, મધુસંચય, મેટ્રિક્સ, હરીશ દવે, હોલિવુડ સિનેમા, gujarati, Harish Dave, Madhusanchay | Leave a Comment »
Posted on June 28, 2006 by હરીશ દવે
.
અધ્યાત્મ માર્ગે ફિલોસોફર, ઉપદેશક કે ગુરુજનોના ઉપદેશને, તેઓના શબ્દોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા તથા સ્થળ-કાળને લક્ષ્યમાં રાખી તેમનું યથાર્થ અર્થઘટન કરવું આવશ્યક હોય છે. નહીં તો મહાઅનર્થ સર્જાઈ જાય!
અધ્યાત્મ પ્રતિ જે અભિમુખ હશે તેમણે મૌનનો અભ્યાસ જરૂર કરેલો હશે. મૌન વિષે ઘણી ગેરસમજ પ્રવર્તે છે.
સાધકને ઘણી વખત પ્રશ્ન થાય છે: શબ્દને બ્રહ્મ કહેલ છે, તો મૌનનું [...]
Filed under: અધ્યાત્મ-ફિલોસોફી | Tagged: અધ્યાત્મ, ગુજરાત, ગુજરાતી, ચિંતન, મધુસંચય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | Leave a Comment »
Posted on June 27, 2006 by હરીશ દવે
.
પ્રિય અનામિકા,
ટોલ્સ્ટોયની કહાણી વાંચી તારી સ્ત્રીસહજ સંવેદનાઓ જાગી ઊઠી લાગી છે. તેં “અન્ના કેરેનિના” વિષે પૃચ્છા કરી છે. ચાલ, આજે અન્નાની વાત.
વર્ષો વીતી ગયાં છે અન્ના વાંચ્યે. વાર્તાના નોંધેલા મુદ્દા તથા આછી-પાતળી સ્મૃતિના આધારે તને અન્નાની વાર્તા કહીશ. પહેલાં વાર્તાની પૂર્વભૂમિકા……
1872નું વર્ષ. રશિયાનું એક રેલ્વે સ્ટેશન.
મેદની એકઠી થયેલી છે. સંયોગવશ ટોલ્સ્ટોય ત્યાંથી પસાર થઈ રહ્યાં [...]
Filed under: અનામિકાને પત્રો, સાહિત્ય | Tagged: અન્ના કેરેનિના, ગુજરાત, ગુજરાતી, ટોલ્સ્ટોય, મધુસંચય, સાહિત્ય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | Leave a Comment »
Posted on June 26, 2006 by હરીશ દવે
इश्क पर जोर नहीं है, ये वो आतिश ‘गालिब’, कि लगाए न लगे और बुझाए न बने ।
”गालिब”
Filed under: સાહિત્ય | Tagged: ઉર્દુ, ગાલિબ, ગુજરાત, ગુજરાતી, મધુસંચય, સાહિત્ય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | 3 Comments »
Posted on June 25, 2006 by હરીશ દવે
વન નગર આકાશ ને દરિયો હવા વાહ, ક્યાંથી ક્યાં પગેરું આપનું !
સાભાર …… ડો. ચંદ્રકાંત દત્તાણી
Filed under: ગુજરાતી, સાહિત્ય | Tagged: ગુજરાત, ગુજરાતી, મધુસંચય, સાહિત્ય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on June 25, 2006 by હરીશ દવે
તાજેતરમાં સમાચાર ચમક્યાં છે: રાજા રવિ વર્મા પર ફિલ્મ બનશે.
રાજા રવિ વર્મા ભારતના પ્રતિષ્ઠિત ચિત્રકારોમાં સ્થાન પામ્યાં છે.
1848માં કેરળના ત્રાવણકોર(કિલિમન્નૂર)ના રાજ-પરિવારમાં તેમનો જન્મ. યુવાનીમાં યુરોપિયન ચિત્રકલાનો અભ્યાસ કર્યો અને પછી પોતાની આગવી શૈલી વિકસાવી. તેમણે આપણી પૌરાણિક કથાઓનાં પાત્રોને રેખા અને રંગોથી કેનવાસ પર ઉતાર્યાં. તેમના ચિત્રોમાં સૌંદર્ય, પ્રેમ, શૌર્યની ઝલક હતી. તેમના ચિત્રોએ રાષ્ટ્રવાદને [...]
Filed under: પ્રકીર્ણ | Tagged: કલાક્ષેત્રો, ગુજરાત, ગુજરાતી, મધુસંચય, રાજા રવિ વર્મા, વડોદરા, સયાજીરાવ ગાયકવાડ, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | 2 Comments »
Posted on June 24, 2006 by હરીશ દવે
.
પ્રિય અનામિકા,
તને જગતમાં નવો ચીલો ચાતરનારા, દુનિયાને દોરનારા પથપ્રદર્શકોની વાતમાં રસ પડ્યો તે મે જાણ્યું. આવા વિરલાઓ તથા દુનિયાને પલટાવનારી ઘટનાઓ અને તેમનાં પ્રેરક પરિબળો વિષે જાણવાની કેવી મજા આવે!
તારા નવા પાડોશી રશિયન છે અને તમારે સારો ઘરોબો કેળવાતો જાય છે તે સરસ વાત.
તારે ટોલ્સ્ટોય વિષે જાણવું છે ને? તેમની જીવનકથા તો લાંબી થઈ જાય. [...]
Filed under: અનામિકાને પત્રો, સાહિત્ય | Tagged: ગુજરાત, ગુજરાતી, ટોલ્સ્ટોય, મધુસંચય, રશિયા, સાહિત્ય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | Leave a Comment »
Posted on June 23, 2006 by હરીશ દવે
1950નો દાયકો. અમેરિકાની વાત.
બેટ્ટી ગ્રેહામ એક બુદ્ધિશાળી વર્કીંગ-વુમન.
ઓફિસમાં ટાઈપીંગ કરતાં તેનાથી એક મિસ્ટેક થઈ. બુદ્ધિ વાપરી અનોખો આઈડીયા દોડાવ્યો. સફેદ રંગના પ્રવાહીથી રંગી એ ભૂલ સુધારી. બેટ્ટીનું જાદુઈ પ્રવાહી “Mistake Out”ના નામે જાણીતું થયું.
1956માં બેટ્ટીએ “મિસ્ટેક આઉટ કંપની”ની સ્થાપના કરી, જે પાછળથી “લિક્વિડ પેપર” ના નામે જાણીતી થઈ.
વીસ વર્ષમાં તો આ પ્રવાહીની પ્રતિ વર્ષ અઢી [...]
Filed under: પ્રકીર્ણ | Tagged: ગુજરાત, ગુજરાતી, મધુસંચય, લિક્વિડ પેપર, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on June 23, 2006 by હરીશ દવે
The water in a vessel is sparkling; the water in the sea is dark.The small truth has words that are clear; the great truth has great silence.
…. Rabindranath Tagore
Filed under: સાહિત્ય | Tagged: ગુજરાત, ગુજરાતી, મધુસંચય, સાહિત્ય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | 3 Comments »
Posted on June 22, 2006 by હરીશ દવે
મિત્રો!
ક્યારેક એકાંત હોય, ક્યારેક મહેફિલ.
ગીત-ગઝલને માણવાની મઝા ઓર જ હોય છે. કેટલીક પંક્તિઓ તો હોઠ પર વસી જાય છે!
મને થાય છે: આપ દિલદાર મિત્રો સમક્ષ રજૂ કરવાની યે કેવી મઝા આવે! (અહીં પ્રગટ થનાર તમામ કૃતિઓ માટે જે તે કર્તા તથા પ્રકાશકનો ઋણસ્વીકાર કરું છું તથા તેઓની સંમતિની અપેક્ષાએ જ કૃતિ પ્રગટ કરું છું.)
હા, સ્મૃતિદોષને [...]
Filed under: ગુજરાતી, સાહિત્ય | Tagged: ગુજરાત, ગુજરાતી, મધુસંચય, સાહિત્ય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | Leave a Comment »
Posted on June 22, 2006 by હરીશ દવે
.
નેટ પર ગઝલ અને ઉર્દૂ ભાષા અને ઉર્દૂ શબ્દોમાં રસ લેતા ગુજરાતી યુવા-મિત્રોની ચર્ચા વાંચીને મને આનંદ થાય છે. આ રસ પોષાય તેવા પ્રશંસનીય પ્રયત્નો ડો. વિવેક, ડો. ધવલ તથા અન્ય નેટીઝન કરી રહ્યા છે. તેમની લગનને સલામ!
આ પ્રયત્નોમાં સહભાગી થવા હું પણ ઝૂકાવું છું. મારા બ્લોગ પર ‘સાહિત્ય’ કેટેગરીમાં ગુજરાતી, હિન્દી-ઉર્દૂ તથા અન્ય ભાષા [...]
Filed under: સાહિત્ય | Tagged: ઉર્દુ, ગુજરાત, ગુજરાતી, મધુસંચય, સાહિત્ય, હરીશ દવે, હિન્દી, gujarati, Harish Dave, Madhusanchay | 1 Comment »
Posted on June 21, 2006 by હરીશ દવે
.
આપ સમક્ષ એક ગુજરાતી બ્લોગ રજૂ કરી રહ્યો છું: મધુસંચય.
આ બ્લોગ પરની પોસ્ટ્સ એટલે જાતજાતના પુષ્પો પરથી સંચિત કરેલ મધુની મીઠાશ. વિશ્વનું વિહંગાવલોકન, સાહિત્ય અને કલાક્ષેત્રોની પિછાણ તથા જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા વિષયો પર વિચાર-વિમર્શ અને મનન. અલક્મલકની સૌના રસને પોષતી વાતો. તેના થકી તો આપણા જીવનમાં મધુસંચય થતો રહે છે.
Filed under: પ્રકીર્ણ | Tagged: કલાક્ષેત્રો, ગુજરાત, ગુજરાતી, મધુસંચય, સાહિત્ય, હરીશ દવે, gujarati, Harish Dave, Madhusanchay | Leave a Comment »